વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 75 દીકરીઓને ગોદ લેવામાં આવતા ધારાસભ્યએ પોતાની પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Sep 17, 2025
વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે રાજસ્થાન મિત્ર મંડળ દ્વારા 75 દીકરીઓને ગોદ લેવામાં આવતા પાલનપુરના ધારાસભ્ય અનિકે ઠાકરે પ્રતિક્રિયા આપી હતી જે પ્રતિક્રિયા આજે બુધવારે સાંજે 7:30 કલાકે સામે આવી છે.