ઉના: ઉના નવાબંદર ગામમાં SBI કર્મચારીઓ દ્વારા ગ્રાહકો સાથે ગેરવર્તન – મુખ્યમંત્રીને રજુઆત
ઉના નવાબંદરમાં SBIના કર્મચારીઓ દ્વારા ગ્રાહકો સાથે ગેરવર્તન અને માનસિક ત્રાસ સામે ઉના તાલુકા પંચાયત સભ્ય હરકિશનભાઈ સોલંકીએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી. લોકોએ સરકારી કાર્યવાહીની માગણી કરી છે.