રાજકોટ પશ્ચિમ: પાંચ કરોડના ખર્ચે બનેલ ખીરસરા લોધિકા રોડ પર માત્ર ત્રણ મહિનામાં મસમોટા ગાબડા, આ મામલે કલેક્ટરશ્રીને રજૂઆત કરાઈ
Rajkot West, Rajkot | Sep 8, 2025
આશરે પાંચ કરોડના ખર્ચે બનેલ ખીરસરા લોધિકા રોડ પર માત્ર ત્રણ મહિનામાં મોટા ગાબડાઓ જોવા મળ્યા હતા જેને લઈને એક કાર ચાલકનો...