આણંદ શહેર: શહેરના ભાલેજ રોડ ઉપર ઓર્થોપેડિક હોસ્પિટલ સામે વૃક્ષ રસ્તા ઉપર પડતા વાહન ચાલકો અટવાયા, ફાયર બ્રિગેડે વૃક્ષ ખસેડ્યું
Anand City, Anand | Aug 24, 2025
આણંદ શહેરના રોડ ભાલેજ રોડ ઉપર આવેલા આણંદ ઓર્થોપેડિક હોસ્પિટલ પાસે વૃક્ષ પડતા વાહન ચાલકો અટવાયા હતા.બનાવની જાણ ફાયર...