વઢવાણ: સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં સીસીટીવી ના અભાવ મામલે આપ ના આગેવાન અમૃતભાઈ મકવાણા એ પ્રતિક્રિયા આપી
સુરેન્દ્રનગર મુખ્ય એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવા માં ન આવ્યા હોવાથી મુસાફર ના કિંમતી સામાન ની ચોરીના બનાવો બને છે ત્યારે બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવા ની માંગ સાથે આ મામલે આમ આદમી પાર્ટીના આગેવાન અમૃતભાઈ મકવાણાએ રોષ વ્યક્ત કરી પ્રતિક્રિયા આપી હતી.