જાફરાબાદના મરીન પીપાવાવ પોલીસ દ્વારા વધુ એક પ્રશંશનીય કામગીરી કરવામાં આવી હતી જેમાં ગુમ થયેલા મોટરસાયકલને શોધી લેવામાં આવ્યું હતું. પોલીસે મોટરસાયકલને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ ના આધારે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી જ બાઈકને શોધી લઈને મૂળ માલિકને પરત કરવામાં આવ્યુ હતું.