રાજકોટ: રાજશ્રી સિનેમા નજીક કાર અથડાવા બાબતે કારચાલક અને રીક્ષા ચાલક વચ્ચે ઉગ્ર ઝપાઝપીનો કિસ્સો સામે આવ્યો
Rajkot, Rajkot | Sep 1, 2025
આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ શહેરના ભુપેન્દ્ર રોડ પર આવેલ રાજશ્રી સિનેમા પાસે કાર અથડાવા મામલે રીક્ષા ચાલક અને કારચાલક...