ડભોઇ: છોટાઉદેપુર થી વડોદરા પ્રતાપ નગર તરફ જતી ટ્રેન ડભોઇ સ્ટેશન આવી પહોંચી ત્યારે ટ્રેન ઉપરથી પસાર થતા વીજ વાયરમાં સ્પાર્ક થયો
સાંજે અંદાજિત સાત કલાકે ડભોઇ રેલવે સ્ટેશનને બનેલી ઘટના એન્જિન નું પેન્ડોર વીજ વાયર ઉપર પ્લાસ્ટિકની પટ્ટી ને અડી જતા સ્પાર્ક થયો મોટા અવાજ સાથે વીજ વાયરમાં સ્પાર્ક થતા મુસાફરો ગભરાઈ ઊઠ્યા