જામનગર શહેર: પ્રણામી સ્કુલ સામે એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે આર્થિક સકડામણમાં ગળાફાંસો ખાય આપઘાત કર્યો
Jamnagar City, Jamnagar | Jun 6, 2025
જામનગરના પ્રણામી સ્કૂલની સામે આવેલ રવિ એપાર્ટમેન્ટમાં રહેતા 28 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું, મૃતક યુવકના...