કલેકટરે એસબીપુરા ગામે તલાટીના સામાન્ય દફતરની તપાસણી અને રજીસ્ટર ચકાસણી કરી જરૂરી સુચન આપ્યા
Palanpur City, Banas Kantha | Aug 29, 2025
બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ આજે પાલનપુર તાલુકાના એસબી પુરા ગામે પહોંચ્યા હતા જ્યાં તેમને તલાટીના સામાન્ય દફતરની તપાસણી...