મોડાસા: પ્રાંત કચેરી નજીકથી ડે. કલેકટરે સબલપુર ગ્રામજનોને આશ્વાસન આપ્યું
સબલપુર ગ્રામ પંચાયતમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ડેપ્યુટી કલેકટર અને મોડાસા પ્રાંત અધિકારી વિશાલ પટેલે ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું તેમણે જણાવ્યું કે તેમનું પ્રતિનિધિ મંડળે કલેકટર સાથે મુલાકાત કરી છે અને આગામી દિવસોમાં પણ ચર્ચા વિચારણા કરીને શું નિર્ણય લેવો તે અંગે સરકારમાં પણ રજૂઆત કરશે