ભુજ: નગરપાલિકા દ્વારા 24 કલાક કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો, ડ્રેનેજ માટે ટીમો બનાવાઈ : સ્થળાંતર કરાયેલ લોકો માટે બે સમાજવાડી નક્કી
Bhuj, Kutch | Sep 8, 2025
ભુજ નગરપાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે 24 કલાક કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે અને ડ્રેનેજની લગતી કામગીરી માટે ટીમો બનાવી...