ડીસા સંતોષી ગોળીયા રોડ પરથી રેતી ભરીને દોડતાં ગાડી પરત ફેરવી સ્થાનિકોએ વિડિયો વાયરલ કરી કરાઈ અપીલ.
Deesa City, Banas Kantha | Aug 23, 2025
ડીસા સંતોષી ગોળીયા રોડ પરથી રેતી ભરીને દોડતી ગાડ પરત કરાઈ. આજરોજ 23.8.2025 ના રોજ 6 વાગે ડીસા તાલુકાના જુનાડીસા વાસણા...