ખંભાળિયા: દ્વારકા જિલ્લા પોલીસની કડક કાર્યવાહી...
વાડીનાર પોલીસ સ્ટેશન ના 2 પોલીસ કર્મી વિરુદ્ધ નોંધાયો ગુનો
Khambhalia, Devbhoomi Dwarka | Sep 5, 2025
દ્વારકા જિલ્લા પોલીસની કડક કાર્યવાહી... વાડીનાર પોલીસ સ્ટેશન ના 2 પોલીસ કર્મી વિરુદ્ધ BNS ની કલમ 115 , 108, 54 મુજબ...