મહુવા: મહુવામાં ₹500ની ઉઘરાણી મુદ્દે મારામારી, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
મહુવા તાલુકામાં માત્ર ₹500ની ઉઘરાણી બાબતે થયેલી બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામલે ત્રણ શખ્સો સામે પોલીસમાં ગુનો નોંધાતા વિસ્તારમાં ચર્ચા જાગી છે. ફરિયાદ મુજબ, ફરિયાદી પોતાના ઘરે હાજર હતા ત્યારે આરોપીઓ સાથે ઉછીના આપેલા ₹500 પરત આપવા બાબતે ફોન પર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. ત્યારબાદ રાત્રિના સમયે ત્રણેય આરોપીઓ ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. દરવાજાને ધક્કો મારી ઘરમાં પ્રવેશ કર્યા બાદ આરોપી ઋત્વિકભાઈ