જૂનાગઢ: જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના NDPS એડટ હેઠળ દાખલ થયેલ ગુનાના કામે કબ્જે કરેલ ૨૬,૦૧, ૦૩૫નો મુદામાલનો નાશ કરતી SOG
જૂનાગઢ એસ.ઓ.જી દ્વારા જીલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનના NDPS| એકટ હેઠળ દાખલ થયેલ ગુનાના કામે કબ્જે કલ મુદામાલમાં કુલ-૨૧ કેરોના મુદામાલની નામદાર કોર્ટ દ્વારા ઇન્વેન્ટ્રી કરવામાં આવેલ હતી તેમજ નામદાર કોર્ટ દ્વારા તે કેોનો મુદામાલ નાશ માટે મંજુરી| આપવામાં આવેલ હતી તેવા કુલ-૨૧ ગુનાઓનો મુદામાલ 'સૌરાષ્ટ્ર એનવીર પ્રોજેક્ટ પ્રાઈવેટ લીમીટેડ", ક્ટારીયા તા. ભચાઉ જી.કચ્છ ખાતે આજ રોજ તા.૧૩/૧૦/૨૦૨૫ ળા રોજ નીચે મુજબના મુદામાલનો નાશ કરવામાં આવેલ છે.