શહેરા: પાનમ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં મોડી રાત્રિ એ ત્રણ ગેટ પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા
Shehera, Panch Mahals | Jul 28, 2025
પંચમહાલ જીવાદોરી સમાન પાનમ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં મોડી રાત્રિ એ ત્રણ ગેટ પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા...