અમીરગઢ: સરોત્રા ગામમાંથી વિદેશી દારૂ ઝડપાયો..
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ ગામડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળતા કે અમીરગઢ તાલુકાના સરોત્રા ગામમાં એક ઈસમ ભારતીય વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાનું પોલીસને જાણ થતા પોલીસે તે જગ્યા ઉપર જઈ રેડ પાડતા પોલીસને એક પ્લાસ્ટિકનો થેલો મળતા થેલામાંથી અલગ અલગ વિદેશી દારૂની બોટલો મળી આવી તેમજ પોલીસે જે વિદેશી દારૂ વેચતો તો તેના ઉપર ગુનો દાખલ કરી તેમજ કુલ મુદ્દા માલ વિદેશી દારૂની બોટલ 15 તેમજ આ દારૂની રૂપિયા