વાવ પોલીસે વાવમાં આવેલ મેડિકલોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી જો કે તપાસ દરમ્યાન કોઈ નશાકારક ચીજવસ્તુ મળી આવી ન હતી.આજ રોજ બુધવારે બપોરે વાવ પી આઈ એ આર ખત્રી પોલીસ સ્ટાફ સાથે વાવમાં આવેલ મેડિકલોમાં ઓચિંતી તપાસ હાથ ધરાઈ હતી.જોકે તપાસ દરમિયાન મેડિકલો માંથી કોઇ નશાકારક ચીજવસ્તુ મળી આવી ન હોવાનું વાવ પોલીસે જણાવ્યું હતું.