માંડવી નગરની સાઈ ધામ સોસાયટીમાં રખડતા રજડતા અજાણ્યા મંદબુદ્ધિના વ્યક્તિને સેવાભાવી લોકો દ્વારા કામરેજ ખાતે આવેલ માનવસેવા મંદિર આશ્રમમાં આશરો અપાવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી રામભાઈ નામનો અજાણ્યો વ્યક્તિ પોતે ક્યાંનો છે તે પણ કહી શકતો નથી તેને સેવાભાવી લોકોએ આશરો અપાવ્યો હતો