નેશનલ હાઇવે નંબર 48 પરથી નંદાવ ગામ તરફ જવાના રસ્તા ઉપર તૂટેલા ગળનારા ને કારણે પાણી ભરાતા સ્થાનિક ગામજનો મુશ્કેલીમાં મુકાયા છે હાલમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે લોકોને નેશનલ હાઇવે થી ગામ તરફ આવવામાં મુશ્કેલી પડી રહી છે અગાઉ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઈ કાર્યવાહી નહીં થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે