દાંતા: દિલ્હીમાં બ્લાસ્ટ થતા અંબાજી મંદિરમાં સઘન તપાસ કરાઈ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ રાતોરાત પોલીસ છાવણીમાં ફેરવાયું મંદિર
દિલ્હીમાં બ્લાસ્ટ થતાં અંબાજી મંદિરમાં રાતોરાત સઘન સુરક્ષા તપાસ કરવામાં આવી એસ.ઓ.જી.BSDS, મંદિર સઘન સુરક્ષા અને અંબાજી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અંબાજી મંદિરને પણ સેન્સેટિવ પ્લેસ ગણવામાં આવે છે તેથી કોઈ હોનારત ના થાય તે માટે સુરક્ષા તપાસ કરવામાં આવી અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો