પાલીતાણા: જામવાળી ગામ નજીક થયેલ મારામારીમાં ચાર વિરોધ ફરિયાદ દાખલ કરાય
જામવાળી ગામ નજીક મારામારી થઈ હતી જેમાં ફરિયાદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં અજાણા ચાર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે અને ઇજાગ્રસ્ત સારવાર હેઠળ છે તપાસ હાથ ધરી છે અને અજાણ્યા શખ્સોને પકડવા કવાયત શરૂ કરી