પાલનપુર અંબાજી હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયું, મુમનવાસ રતનપુર દાંતા હાઇવે ઉપર 4કિમી લાઈનો લાગી
Palanpur City, Banas Kantha | Sep 5, 2025
ભાદરવી પૂનમના મેળા ના પાંચમા દિવસે આજે પાલનપુર અંબાજી હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયું છે મોમનવાસ રતનપુર દાતા હાઇવે ઉપર...