મનરેગા યોજના નું નામ બદલી VB-GRAM G નામ કરવા અંગેનું વિધેયક તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મનરેગા યોજનામાંથી પૂજ્ય મહાત્મા ગાંધીજી નું નામ હટાવવામાં આવતા સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા આ વિધેયક ના વિરોધમાં કલેકટર કચેરી માં આવેદન પાઠવી વિધેયક પરત ખેંચવા માંગ કરી હતી.