બોટાદમાંથી વિદેશી દારૂ અને બિયર ના જથ્થા સાથે પકડાયેલા જીલ્લા હોમગાર્ડ કમાન્ડર ને ફરજ મોકુફ કરાયા
Botad City, Botad | Sep 7, 2025
બોટાદ હોમગાર્ડ કમાન્ડર દશરથ ચૌહાણને ફરજમોકૂફ કર્યાં. 2 દિવસ પહેલા વિદેશી દારૂના જથ્થા સાથે હોમગાર્ડ કમાન્ડર પોલીસના હાથે...