મુન્દ્રા: બન્નીમાં દોડશે ચિત્તા: ચોમાસામાં ચાર ચિત્તા છોડવાની તૈયારી
Mundra, Kutch | May 9, 2026 કચ્છના બન્ની વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં ચાર ચિત્તા છોડવાની તૈયારી શરૂ થઈ છે. નરવા દ્વારા તૈયાર કરાયેલા એન્ક્લેવમાં હાલ નીલગાય સહિતના તૃણભક્ષી પશુઓ મૂકવામાં આવ્યા છે જેથી ચિત્તાઓ માટે અનુકૂળ વાતાવરણ ઉભું થાય. સ્થાનિક માલધારીઓના વિરોધ છતાં ચિત્તા પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી મળી ગઈ છે.તેવું મીડિયા માધ્યમ થી જાણવા મળેલ છે.