ઉમરાળા: જિલ્લા ભાજપ દ્વારા કાર્યશાળા યોજાઈ તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા
આજે તારીખ 6 નવેમ્બર 2025 ના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ જિલ્લા ભાજપ દ્વારા કાર્ય શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મતદાર યાદી સુધારણા sir માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તમામ કાર્યકર્તાઓએ આ કામમાં તંત્રને મદદ કરવા સૂચન કરાયું હતું , જેમાં ઉમરાળા તાલુકા પ્રમુખ રોહિતભાઈ બગદરીયા પ્રતાપભાઈ આહીર, સહિત ભાજપના પીઢ આગેવાનો જોડાયા હતા.