ઘોઘા: ઘોઘા કુંભારવાડા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ સમાજ તેમજ કુંભારવાડાના સ્થાનિક લોકોદ્વારા સ્વછતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ
ઘોઘા કુંભારવાડા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ સમાજ તેમજ કુંભારવાડા ના સ્થાનિક લોકો દ્વારા સ્વછતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું આજરોજ તા. 17 /9/25 ના રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિતે ઘોઘા કુંભારવાડા વિસ્તારમાં આવેલ પ્રજાપતિ સમાજ તેમજ કુંભારવાડા વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો દ્વારા એક સ્વછતા અભિયાન નું આયોજન કરવામાં આવેછે આ સ્વછતા અભિયાન કરવા માટે ઘોઘા કુંભારવાડા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ સમાજ તેમજ કુંભારવાડા