મોડાસા: ભાજપ કાર્યકર પર હુમલા પછી જુનો વીડિયો વાઇરલ
માલપુર પંથકના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બીપીન પટેલ પર થયેલા હુમલા પછી તેમને પહેલા આશંકાઓ વ્યક્ત કરી હતી તે બાબતે ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પણ આપ્યું હતું. તેમની પર હુમલો થતાં હવે તેમનો એક જુનો વિડીયો વાયરલ થયો છે