ઘાટલોડિયા: નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ
આજે રવિવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેમા ૮૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ તૈયાર કરાયુ છે.આ કોમ્પલેક્સ ૪ બ્લોકમાં વહેચાયેલું છે.