રાજુલા: રાજુલામાં સફાઈ કામદારોની હડતાળ વચ્ચે ચોંકાવનારી ઘટના: મુખ્ય બજારમાં સડેલું માંસ ફેંકનાર બે કર્મચારીઓ સામે ફરિયાદ
Rajula, Amreli | Sep 5, 2025
રાજુલા નગરપાલિકામાં ચાલતી સફાઈ કામદારોની હડતાળ દરમિયાન નવો વિવાદ ઉભો થયો છે. નગરપાલિકાએ સફાઈ કામગીરી બહારની એજન્સીને...