મોરબી: મોરબીના જુના ઘુંટુ રોડ પર આઇકોન સિરામિકમા પત્ની હત્યાના નિપજવનાર પતીની ધરપકડ
Morvi, Morbi | Sep 16, 2025 મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલ આઇકોન સિરામિકમા લેબર ક્વાર્ટરમાં પત્નીની હત્યા નિપજાવનાર ખુનના ગુન્હાના આરોપીને સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે