ચકરપરા ગામમાં કૌટુંબિક વિવાદે લીધો હિંસકો વળાંક યુવાન પર હુમલો ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને ખસેડાયો સિવિલ હોસ્પિટલ અમરેલી.
Amreli City, Amreli | Nov 9, 2025
અમરેલીના ચક્રપરા ગામમાં કૌટુંબિક વિવાદે લીધો હિંસક વળાંક — યુવાન પર હુમલો, ઇજાગ્રસ્ત હાલતમાં ખસેડાયો હોસ્પિટલમાં અમરેલી જિલ્લાના ચક્રપરા ગામમાં પૈસાને લઈ સર્જાયેલા કૌટુંબિક વિવાદમાં સોલંકી ચિતાર ભુપતભાઈ નામના યુવાન પર તેમના જ સગાસંબંધીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.હુમલામાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્ત ને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે આજ રોજ તા 9/11/2025 ને 3 કલાક ની આસપાસ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.હાલ ઘટનાને લઈને પોલીસ તપાસ શરૂકરાય