પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા એ માતાનામઢ આઈ આશાપુરાને શીશ નમાવ્યો .અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તથા અબડાસા વિધાનસભા વિસ્તારના ભાજપના કાર્યકરો તેમજ જિલ્લા ભાજપના કાર્યકરોએ આવકાર આપી સ્વાગત કર્યું કચ્છની પાવનધારા ઉપર પગ મૂકી વિશ્વકર્માજીએ કૃતજ્ઞતા વ્યક્ત કરી કચ્છની ખમીરવંતી પ્રજાના વખાણ કર્યા