બોરસદ શહેરમાં બિહારમાં મળેલી જીતને લઈ ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં આણંદ ચોકડી ખાતે કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને ઉજવણી કરવામાં આવી હતી. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
બોરસદ: બોરસદની આણંદ ચોકડીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા બિહારની જીતને લઇ ઉજવણી કરાઈ - Borsad News