ભચાઉ: લાકડિયા ગામે યુવાને આપઘાત કર્યો, કોળી સમાજના લોકોએ આરોગ્ય કેન્દ્ર ખાતે ધરણા કર્યા
Bhachau, Kutch | Oct 8, 2025 ભચાઉ તાલુકાના લાકડિયા ગામે કોલી સમાજના યુવાને આપઘાત કર્યો હતો. જે બાબતે યુવાનને ન્યાય અપાવવા માટે કોલી સમાજના લોકો લાકડીયા આરોગ્ય કેન્દ્ર ખાતે એકઠા થયા હતા અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.