આંકલાવ: વિરકુવા ચોકડી વિસ્તારમાં ગફલતભરી રીતે રીક્ષા ચલાવતા બે સામે ગુના નોંધાયા
Anklav, Anand | Sep 26, 2025 આકલાવ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે વીરકુવા ચોકડી વિસ્તારમાં ગફલતભરી રીતે સીએનજી રીક્ષા ચલાવતા બે સામે ગુના નોંધાયા છે. હાલ પોલીસ વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે.