ભાવનગર: સીદસર સહીતના વિસ્તારમાંથી SOG ટીમે નશા કારક સીરપ જથ્થો ઝડપી લીધો, SP એ પ્રતિક્રિયા આપી
ભાવનગર શહેર નજીક આવેલા સીદસર સહિતના વિસ્તારમાં SOG ટીમે ચેકીંગ કરી મોટો જથ્થો ઝડપી.લીધો છે. SOG પોલીસે તપાસ દરમિયાન સીદસર, પાલીતાણા, ગારિયાધાર અને મહુવા સહિતના વિસ્તારમાં ગેરકાયદેસર સિપરનો જથ્થો ઝડપી લીધો છે. આશરે 20 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જે મામલે DSP એ કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી માહિતી આપી હતી.