કડી: કડી છત્રાલ રોડ ઉપર આવેલ ચર્મકુંડ ની સામે રોડ ક્રોસ કરી રહેલ આધેડને અજાણ્યા ગાડી ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન મોત
Kadi, Mahesana | Aug 18, 2025
ગઈ તારીખ 17 ઓગસ્ટની સાંજે રાત્રે 8:30 વાગ્યાની આજુબાજુ કડી છત્રાલ રોડ પર ચર્મકુંડ ની સામે આવેલ ગણેશ હોમ્સમાં રહેતા...