દસાડા: દસાડામાં ચોંકાવનારો પોક્સો કેસ: 50 વર્ષના આધેડે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો
Dasada, Surendranagar | Aug 3, 2025
સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં 50 વર્ષીય આધેડે શાળાએ જતી સગીરાનું અપહરણ કરી અવાવરુ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો....