સુરેન્દ્રનગર છે એની મધ્યમાંથી પસાર થતા રતનપર બાયપાસ રોડ ગણપતિ ફાટકથી મેક્સન સર્કલ સુધી રૂપ 6.33 કિલોમીટરના રસ્તા ને રૂપિયા 52.21 કરોડના ખર્ચની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે ત્યારે આગામી દિવસમાં આ ફોલ્ડરની કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે આ અંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા એ સરકારનો આભાર વ્યક્ત કર્યો