ભાભર: ભાભર નવા વિસ્તારમાં થી જુગાર રમતા વાવ થરાદ S O G ટીમે 14 જુગારીયાઓ ઝડપી પડયા
ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાભર નવા મુકામેથી જુગાર રમી રમાડતા ઈસમોને રોકડ રકમ રૂ.૧,૩૦,૯૪૦/-તથા અન્ય મુદામાલ સહિત કુલ મુદામાલ કિ.રૂ.૨,૨૭,૯૪૦/- સાથે કુલ-૧૪ ઈસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી એસ.ઓ.જી. વાવ-થરાદ