આણંદ શહેર: કરમસદમાં નર્મદેશ્વર મહાદેવ રોડ પર બની રહેલ એક મકાન માંથી રૂપસુંદરી સાપ રેસક્યુ.
કરમસદમાં નર્મદેશ્વર મહાદેવ રોડ પર બની રહેલ એક મકાન માંથી રૂપસુંદરી સાપ રેસક્યુ.કરમસદ નર્મદેશ્વર મહાદેવ રોડ પર મેપલ સોસાયટીની બાજુમાં બની રહેલ એક મકાનમાં રૂપસુંદરી સાપ દેખાતા નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભવિદ્યાનગર ને જાણ કરવામા આવી હતી નેચર હેલ્પ ફાઉન્ડેશન ના વોલન્ટેટીયર પિયુષ પરમાર તુરંત સ્થળ પર પહોંચી રૂપસુંદરી સાપનુ રેસ્ક્યુ કરી માનવ વસ્તીથી દૂર છોડવામાં આવ્યો હતો.