વ્યારા: વ્યારા તાલુકાના વાઘઝરી ગામે રાત્રિ દરમ્યાન દીપડો નજરે પડતા પાંજરુ મૂકવા માંગ.
Vyara, Tapi | Sep 26, 2025 વ્યારા તાલુકાના વાઘઝરી ગામે રાત્રિ દરમ્યાન દીપડો નજરે પડતા પાંજરુ મૂકવા માંગ.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાઘઝરી ગામે રાત્રિ દરમ્યાન દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો છે.જેનો વીડિયો શુક્રવારના રોજ 2 કલાકની આસપાસ સામે આવ્યો હતો.બનાવને લઈ પાંજરુ મૂકવા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.જે દીપડાનો વિડિઓ સ્થાનિક વાહન ચાલકે પોતાના મોબાઈલ માં કંડાર્યો હતો.