છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડી શહેરમાં જ્યાં સ્વામી વિવેકાનંદ અને જગન્નાથતિર્થ સ્વામિજી ની પુર્વ આશ્રમની તપસ્થલીમાં ગુરૂભકતોની સેવા અને સહકારથી લીંબડીના પરેશભાઇ શુક્લ ના આચાર્ય પદે 18 ડિસે.સવાર થી સાંજ સુધી હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત રાજ્યભરમાં થી મોટી સંખ્યામાં સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.