ચીખલી: ચીખલી ખેરગામ માર્ગ પર થયેલા અકસ્માતના સીસીટીવી વાયરલ
ચીખલી ખેરગામ માર્ગ પર થયેલા અકસ્માતના સીસીટીવી વાયરલ થયા છે.બુધવારના રોજ ડમ્પર ચાલકે બાઈક ચાલક મહિલાને અડફેટે લીધી હતી ડમ્પર ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો મહિલા ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું છે ઘટનાના બે દિવસ બાદ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે