ખંભાળિયા: બરડાની ટેકરીઓ બની યોગમય; આભાપરા ટેકરી પર પોલીસ પરીવાર અને માલધારીઓએ કરી યોગ દિવસની ઉજવણી.
Khambhalia, Devbhoomi Dwarka | Jun 21, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા "સ્વસ્થ દ્વારકા અને સુરક્ષિત દ્વારકા" સૂત્રને સાર્થક કરવા નવતર અભિગમથી લોકોમાં યોગ...