વલ્લભીપુર: મહાદેવ જનસેવા ગ્રુપ આયોજિત પેલો ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા આર્યુવેદીક કેમ્પ યોજાયો
શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ના સહયોગથી અને ભારતીય જનતા પાર્ટી વલભીપુર શહેર આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત" ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા આર્યુવેદીક કેમ્પ તથા ફ્રી દાંતનો નિદાન કેમ્પ યોજાયો આ કેમ્પ મા આંખની તપાસમાં 200 થી વધારે દર્દીઓ એ લાભ લીધો ને મોતિયાના ઓપરેશન માટે 45 દર્દીઓને રાજકોટ મોકલવામાં આવ્યા આંખના નંબરની તપાસ કરી રાહત દરે ચશ્માનું વિતરણ સ્થળ પર કરવામાં આવ્યું .