માંગરોળ: પીપોદરા ગામે આવેલ ટેગન ટેક્સો ફેબ પ્રા. લિ.કંપનીના કામદારોને દિવાળી બોનસ નહીં મળતા કામદારો હડતાલ પર ઉતર્યા
Mangrol, Surat | Oct 28, 2025 માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આવેલ ટેગન ટેક્સો ફેબ પ્રાઇવેટ લિમિટેડ કંપની કંપનીના કામદારોને દિવાળી બોનસ નહીં મળતા કામદારો હડતાલ પર ઉતર્યા હતા કંપનીના સંચાલકો દ્વારા દિવાળી બોનસ ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો છે જેને લઇ કામદારો વિરોધ પ્રદર્શન અને દેખાવો કરી પોતાનું કામકાજ બંધ રાખી હડતાળ પર ઉતર્યા છે